Page 142 - LCNL Diwali Magazine
P. 142

ું
                                                 ે
                        તોય જાઉ તો મોં મલકાવી મૂક નાઈ મોબીલે
                    પગને લાગ્યો થાક હવે આ હોય જાગે છે પણ યાદ કરે જો કોઈ તો મને સારું  લાગે છે
              RAGHUVANSHI 2023 - 2024                      HAPPY DIWALI

                    'શ ક્લ'


                                                         બધ ું તણાઈ ગ્ ું





                    આવો ગ્ ું, પધારો ગ્ ું અને નમસ્તે પણ ગ્ ું





                    હાય અને હલ્લોના હાહાકારમાં સ્નેહભીના િબ્દો ગયા
                               ે



                    મહમાન ગયા, પરોણા ગયા, અને અશ્ર ભીના આવકાર પણ ગયા
                       ે



                    વેલકમ અને બાય બાયમાં લાગણીઓ તણાઈ ગઈ





                                                          ે
                    કાકા ગયા, મામા ગયા, માસ ગયા અન ફૂુંફા ગયા એક અુંકલના પેટમાં એ બધા ઘરકાવ

                    થયા





                    કાકી, મામી, માસી, ફોઈને સ્વજનો વવસરાઈ ગયા એક આુંટીમાં બધા સામાઇ ગયા




                    ક ટબ નામનો મેળો તૂટ્યો પછી બધા વેર વવખેર થયા
                      ું




                    હ  અને મારામાં બધા જકડાઈ ગયા
                     ું



                    આઇસ્કીમ ના આડબારમાં મીઠા ગોળધાણા ગયા





                    લાપસી ગઈ, કુંસાર ગયા, ખીર ને ખાજા ગયા, કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા




                    માનસમાંથી માણસના સબુંધ ગયા, ને કામ પૂરતા માત્ર મોબીલે નુંબર રહીગયા




                                                               138


                                                        અજમાવી જ ઓ:-




                    દૂધની થેલીમાં મ કલી કોથમીર અને છાપામાં મ કલો લીમડો લાંબા સમય સ ધી તાજા રહે છે.
                                     ે
                                                                   ે



                    ચણાના લોટમાં પકોડા બનાવતી વખતે એમાં ભીંજવેલ સાબ દાણા ભેળવવાથી પકોડા


                    કરકરા બને છે




                                                                                                     ે
                    ભાંજેય બનાવતી વખતે તેમાં થોડો ચોખાનો લોટ કે િોજી નાખવાથી ભજીયા વધાર રક્રસ્પી


                    બને છે




                        ું
                    જો ઊઘ બરાબર ન આવતી હોય તો પગના તળળયા પાર રાઈન ું તેલ લગાડવ ું
   137   138   139   140   141   142   143   144   145   146   147