Page 140 - LCNL Diwali Magazine
P. 140
પોતાનો સ્વાથષ નથી જોયો. તેથી ગવષથી કહ છ ું કે માર જીવન સુંગીની અભણ છે.
ું
ે
દીકરો આટલ ું સાંભળી રડી પડ્યો ને બોલ્યો "માં હ તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છ ું,
ું
પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક ત ું છે..... માં આજે 90% સાથે પણ હ
અભણ છો.
રરસ્પેક્ટ ફોર કોલ માં
બેટા ભણેલાઓના તો પ્રથમ પોતાનો સ્વાથષ દેખાય, પણ તારી મા એ આજ સ ધી ઘરમાં ું
RAGHUVANSHI 2023 - 2024 HAPPY DIWALI
બહ જરૂરી છે કવવતા - મને સારું લાગે છે
ું
િબ્દો સમજાય અને ન વાગે એ બહ જરૂરી છે ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગત ું ખોટ
ું
સુંબુંધ સચવાય અને મન ન કચવાય એ બહ જરૂરી છે વ્યસ્ત હિે પોતામાં એન ું કારણ નઈ હોય મોટ
ું
નીકળી જવ ું હ ગમે તેટલ ું આગળ સત્યની િોધમાં સમય રહે તો પાછ વડાય એ બહ જરૂરી
ું
પણ યાદ કરે જો કોઈ તો મને સારું લાગે છે
છે
આજ ને ભૂલીગઈ કાલન ું સ્મરણ થઇ જાય છે
લુંબાઈ માપીને શ ું કરીશ ું આ જજદગીની દ ુઃખના રદવસો જલ્દી થી સ ખના ધીરે ધીર જાય એ
ે
બહ જરૂરી છે ઓળખીતા પણ થાય અજાણ્યા
ું
અુંત ભળી જવાન ું છે રાખમાં એ જાણતો હોવા છતાં ય દોડે જાઉ છ ું કારણ કે રદપક બ જાય તે નજર ફેરવી લેતા
ે
પહેલા જળવહી જવાય એ બહ જરૂરી છે
ું
ફોને કરું તો અવાજ સાંભળીને હેલો હેલો કહેતા મૂુંગા રહી પીધ ું એ આુંસ ખાર લાગે છે
તમત્રતાન ું ક્ષેત્રફળ માપવાન ું સમીકરણ અલગ પણ હોઈ િકે લુંબાઈ અને પહોળાઈ યાદ કરે જો કોઈ
ું
માપવામાં ઊડાઈ વવસરાઈ ન જાય એ બહ જરૂરી છે
ઝેબ્રા ક્રોજસગ પાર થુંભી ને રાહ જોઈ ધીરજ થી નથી ઉતાવળ કોઈ હવેલા હરીફાઈ કોઈની
ું
સુંવાદ સજાષય કે નહીં એ અગત્યન ું નથી એકમેકને જોઈને આખો ચમકી જાય એ બહ જરૂરી આગળ પાછળ ચાલત ું પગલ માટ લાગે છે યાદ કર જો.....
છે
મળવાન ું તો ગમે ઘણ પણ મીટર લાગે માઈલ
ું
હસ રડ અથડાઉ પછડાઉ જાઉ ઉપર કે નીચે પડી જાઉ અસ્સ્તત્વ થી અુંત સ ધી વ્યગ્ક્તએ જ તોય જાઉ તો મોં મલકાવી મૂક નાઈ મોબીલે
ું
ે
ઝ જમતા રહવ ું એ બહ જરૂરી છે.
ે
પગને લાગ્યો થાક હવે આ હોય જાગે છે પણ યાદ કરે જો કોઈ તો મને સારું લાગે છે
િબ્દો સમજાય અને ના વાગે એ બહ જરૂરી છે 'શ ક્લ'
બધ ું તણાઈ ગ્ ું
136
આવો ગ્ ું, પધારો ગ્ ું અને નમસ્તે પણ ગ્ ું
હાય અને હલ્લોના હાહાકારમાં સ્નેહભીના િબ્દો ગયા
ે
મહમાન ગયા, પરોણા ગયા, અને અશ્ર ભીના આવકાર પણ ગયા
ે
વેલકમ અને બાય બાયમાં લાગણીઓ તણાઈ ગઈ
ે
કાકા ગયા, મામા ગયા, માસ ગયા અન ફૂું ફા ગયા એક અુંકલના પેટમાં એ બધા ઘરકાવ
થયા
કાકી, મામી, માસી, ફોઈને સ્વજનો વવસરાઈ ગયા એક આુંટીમાં બધા સામાઇ ગયા
ક ટબ નામનો મેળો તૂટ્યો પછી બધા વેર વવખેર થયા
ું