Page 148 - LCNL Raghuvanshi 2024
P. 148

144 Raghuvanshi 2024 - 2025              Happy Diwali







                                                   Pal Patra
                                                By Varshaben Tanna


               પલ પત્ર 2


               બ માનવીઓ વચ્ચન  ટ કામાું ટ ક અંતર છ હાસ્ય...
                                 ું
                                   ું
                ે
                               ે

                                                   ે
                                         ું
                                           ું

                                                            ે
               દુનિયાિો સૌથી લાાંબો ઈગ્લીશ શબ્દ  S M I L E S છ. એક S થી બીજા S સુધી પહોંચવામાાં માઈલોનુાં અંતર
               કાપવુાં પડ છ. પણ બ માિવીઓ વચ્ચનુાં અતાંર આ જ સ્માઈલ ટ કુાં કર છ.
                                                                            ે
                                                                       ાં
                                                ે
                                                                              ે
                                 ે
                          ે
                       ે
                                                   ે
               હાસ્ય....હસવુાં...મલકવુાં....સ્સ્મત કરવુાં....અર...ખડખડાટ હસવુાં...આમ હાસ્ય કટલા બધા પ્રકારિા છ. કોઈપણ
                                                                                                   ે
                                                                                ે
                                                                ે
                                                                       ે
                                                                                                       ે
               પ્રકારનુાં હાસ્ય એ સામેવાળી વ્યસ્તતિે પોતાિી કરવા માટ પ રતુાં છ. હાસ્ય એ તમારા હદયિો અરીસો છ. કોઈ
                                   ે
               સાવ અજાણી વ્યસ્તત છ પણ જો તેિી સામે માત્ર મલકાટ જ તેનુાં મૌિ ખોલવાિી ચાવી બિી જાય છ. પછી
                                                                                                       ે
               તેિા હોઠ પર માત્ર સ્સ્મત િહીં શબ્દો પણ ખળખળ વહેવા લાગશે.

                                                                                            ે
               આપણી ઋતુઓમાાં પાિખર ઉદાસ ઋતુ કહેવાય પણ આ પાિખરમાાં ક્ાાંક એકાદ ફૂલ દખાય ભલે િે પછી
               સુગાંધ વગરનુાં  હોય પણ છતાાં પોનતકુાં લાગવા માાંડ છ...કારણ...?તેનુાં મોહક સ્સ્મત. ભગવાિિી છબીમાાં પણ
                                                             ે
                                                           ે
                                                                 ે
                                                              ે
                                                               ે
                                                                                                       ે
                                                ે
                                                                       ે
                                                                                                          ે
                      ે
               આપણિ કૃષ્ણનુાં મોહક સ્સ્મત આપણિ વાંદિ કરવા પ્રર છ..જ્યાર શ્રી રામનુાં કરૂણામય સ્સ્મત આપણિ તિા
               બિાવે છ.
                       ે

                                              ે
                                                                                             ે
               રૂદિ એ આપણિે જન્મથી મળ્ુાં છ તો  સ્સ્મત...હાસ્ય પણ જન્મથી જ આપણી સાથે છ. પશુઓિે રડતાાં
               સાાંભળયા છ પણ હસે છ તેવુાં ક્ાાંય સાાંભળ્ુ િથી. ઈશ્વર સ્સ્મત આપી તેિા હસ્તાક્ષર આપણિે આપ્યા આવી
                                   ે
                        ે
                                                               ે
                                            થ
               સુાંદર  ભેંટ આપી આપણિ કૃતાથ કયા છ. પણ આ ભેંટિે કટલાક લોકો છૂપાવીિે રાખે છ...કદાચ તેમિે આ
                                                   ે
                                                થ
                                                                  ે
                                      ે
                                                                                            ે
               ભેંટિી ખબર જ િથી. સુખી થવાિા રસ્તા....આ પ સ્તકમાાં પહેલો રસ્તો છ સવાર ઊઠી અરીસામાાં જોઈ હસવુાં.
                                                                                   ે
                                                                             ે
               આજે મ કોનુાં મોંઢુાં જો્ુ છ ક દદવસ આખો ખરાબ ગયો. પણ સવારે ઊઠીિે સૌથી પહેલાાં દપથણમાાં જોઈ હસવુાં
                                     ે
                                       ે
                     ે
                                                                                            ાં
               તો આખો દદવસ સારો જશે. આપણા ખુદ સુધી પહોંચવાિો રસ્તો હાસ્ય છ. આવુાં એક હ ફાળ હાસ્ય આપણી
                                                                                               ાં
                                                                               ે
               અિે સામેવાળી વ્યસ્તતિી જજિંદગી બદલી િાખે તેટલુાં સમથથ હોય છ.
                                                                         ે

               હોસ્પીટલિા ઉદાસ વાતાવરણમાાં દદી ભલ અજાણ્યો હોય પણ કોઈ અન્યિા ચહેરા પર ચમકતુાં હાસ્ય તે
                                                     ે
                                                                                                        ે
               બીજા દદી માટ દવા બિે છ. એક હાસ્ય બીપી અિે પેરલલનસસ માટ દવા િહીં ઈજેતશિનુાં કામ કર છ. એ
                                                                          ે
                                                                                                      ે
                                                                ે
                            ે
                                       ે
               હાસ્ય  તેિા  લોહી  િહી  પણ  મિ  સુધી  પહોંચી  એક  તાજગી  અપે  છ.  તેવીજરીતે  વૃધ્ધાશ્રમ  અિે  અિાથ
                                                                            ે
                                                                                   ે
                                                                                              ે
                                                   ે
                                                                            ે
               આશ્રમમાાં હાસ્યિો હાંમશા દુકાળ જ હોય છ. ઘણા માણસોિો ચહેરો દીવલ પીધલો જ હોય છ. કેવો પણ સારો
                                  ે
                                                                       ે
               પ્રસાંગ હોય તેિા ચહેરા પર ઉદાસીનુાં લેનમિેશિ થઈ ગ્ુાં હોય છ. આવા લોકોએ લાદફિંગ તલબમાાં જઈ આવા
               લનમિશિિ દ ર કરવાિો પ્રયત્િ કરવો જોઈએ.
                ે
                    ે
                         ે

                              ે
                    ાં
                                                                                          ે
               તમારુ હાસ્ય સામવાળી વ્યસ્તતિા મિમાાં પણ એક ભીિી ભીિી લાગણી ઉત્પિ કરશ. આ લાગણી આખા
                                                                         ાં
                                             ે
                                                                  ે
                                                                                                    ે
                                      ે
               વાતાવરણમાાં લટાર મારશ...એટલ આખુાં વાતાવરણ હસશ...તમારુ થશ. હાસ્ય એ બીજી વ્યસ્તતિ પોતાિી
                                                                             ે
                                                                                                     ે
                        ે
                                                                 ે
                                                                                                       ે
                                       ે
               કરવા માટિો સરળ માગથ છ. હાસ્ય એ પ્રેમિો રાજમાગથ છ. આ રાજમાગથ પર ચાલવાથી નમત્રો મળ છ અિે
                                                                  ે
                                               ે
                                 ે
                                    ે
                                                                    ે
               વહાલિો વજીફો મળ છ. મે એવાાં કટલાય લોકો જોયા છ ક જેઓનુાં ખડખડાટ હાસ્ય આખા વાતાવરણમાાં
                                                                                       Continued on page 146
   143   144   145   146   147   148   149   150   151   152   153