Page 120 - LCNL Raghuvanshi 2024
P. 120
116 Raghuvanshi 2024 - 2025 Happy Diwali
બાપ-દિકરીનો સંબંધ:- Father-daughter relationship
વેકેશન માણીને જયારે પાછી જાઉં ત્યારે
મધમીઠી યાદ થકી મનમાાં મલકાઉ
, બેગની સાથે હાં ય છાની છલકાઉં
Shoppingની સાથે હાં સ્મરણો લઇ જાઉં
પણ આાંખોમાાં આાંસ લાવવાન ાં નઇ
, પપ્પા મને મૂકવા તમારે આવવાન ાં નઇ..
સામ ઉભા રહીને કાઢ ાં તે પાછ મૂકાવો છો સમ દઇને…
બેગમાાં હાં ભરૂ ત્યારે ે ાં
આ નથી કાઢવાન ાં, આ તો લેવાન ાં જ છ ,
ે
, કેટલ ાં મૂકાવો છો ફરી ફરી કહીને..
બેગમાાંથી બાળપણ મૂકાવવ ાં નઇ.. પપ્પા મને મૂકવા….
, સમજ બધા હવે લઇ જાને સાથે ત ાં
નઇ ચાલે બેટા, કોઇ નથી પૂછત ાં ે ,
કાઉન્ટર પર જઇ હાં તો કેમ કરી કહાં કે
કેમ કરી સમજાવ ાં પપ્પા તમન
ે
લાગણીને કાાંટા પર તોલવાન ાં નઇ-પપ્પા મને મૂકવા…
ચાર ટાઇમ પેટ ભરી રોજ રોજ જમવાન ાં
ને પપયરમાાં દદકરીન ાં વજન તો વધવાન ાં
મમ્મીના હાથન ાં ને ભાભીના હેતન ાં
પરદેશે આવ ાં કેમ કોઇને એ મળવાન ાં
પણ અહીંયાન ાં ત્યાાં કયાાંય સાંભારવાન ાં નઇ.. પપ્પા મને મૂકવા
,પાસપોટટ દટદકટ ફરી જોવાને માાંગશો
ને એ પણ દાબીને સૂચનાઓ આપશો ,
ે
પહોંચીને ફોન કરજ એવ ાં એય કહેશો
સાચવીને જજ, એવ ાં બોલીને ઉમેરશો ે ,
પણ ભૂલી જાઉં તો ઓછ લાવવાન ાં નઇ.. પપ્પા મને મૂકવા..
ાં
, કાચની દદવાર મને એકવીટોરીયમ લાગતી
ને જોયા કરો છો જયાાં સ ધી દેખાતી
બીજ કાાંઠે એની વાટય ાં જોવાતી
કાાંઠો છોડીને જતી દદરયાની માછલી ે ,
આાંસ ને કેમ કહાં આવવાન ાં નઇ, પપ્પા મને મૂકવા..
ે
ે
દદકરીને બાપનો એવો સાંબાંધ છ. ફુલ મહી બાંધ જમ રહેતી સ ગાંધ છ
ે
દદકરીના આાંસ માાં એન ાં અણુ બાંધ છ
હાથ મૂકી માથે એ મૂાંગા રહી બોલતા ે
પણ પપ્પા તમારે મને મૂકવા આવવાન ાં નઇ..
એ આાંસ બતાવવાના નઇ
Urmila Thakkar – MBE
ે
ા
ચ
ા
પ
વ
ત
આ
પ
ણ
લ
ો
ક કપવતા - ચાલો આપણે - Poem
કયારેક તમે આવો , કયારેક અમે આવીએ
કયારેક તમે કાંઇક મોકલાવો , કયારેક અમે કાંઇક મોકલાવીએ,
ચાલો યાર સ્વાથટ વગર આપણે મનથી સાંબાંધ પનભાવીએ. હવે કેટલા વર્ટ જીવીશ ાં?
ને કેટલ ાં સાથે લઇ જઇશ ાં? ઇર્ાટ, અહાંકાર મ કીને હ્દયથી એકમેકને સ્વીકારીએ. તમે
આમ કરો તો જ સારા આવા સ્વભાવને હવે ગાંગામાાં પધરાવીએ.
નફો ન કશાન હવે જવા દો, પહેલા શ ાં થય ાં? રહેવા દો, જીવનના અાંપતમ પડાવને
સ ખદ સ મનથી સજાવીએ. ચાલોને આપણા સ્વભાવને હવે શાાંત સરળ બનાવીએ.
ચાલો આપણે પમત્રો બનીએ અને બનાવીએ.
Urmila Thakkar – MBE