Page 130 - LCNL Diwali Magazine
P. 130

RAGHUVANSHI 2023 - 2024                      HAPPY DIWALI





                                                         ખબર જ ના પડી


                    જે લોકો પોતાના23 વર્ષથી 60 વર્ષ કમાવવામાં વ્યસ્ત રહે છે તેમને આ રચના સમર્પપત:-



                    કેવી રીત પરરવાર માટ  23 વર્ષની આ સફર પૂરી કરી — ખબર જ ના પડી
                                          ે
                            ે


                    શ ું પામ્યા શ ું ગ માવ્્ ું — ખબર જ ના પડી



                    બચપણ ગ્ ું ગઈ જવાની ક્યાર પૌત્ર થયા — ખબર જ ના પડી
                                                   ે


                    કાલ સ ધીતો દીકરો હતો ક્યાર સસરો થયો — ખબર જ ના પડી
                                                  ે


                    કોઈ કહત ું ડફોળ છે કોઈ કહત ું હોશિયાર છે શ ું સાચ ું હત ું — ખબર જ ના પડી
                            ે
                                                ે

                                                                                            ું
                     પહેલા મા બાપન ું ચાલ્ ું પછી પત્નીન ું  ચાલ્  પછી ચાલ્  છોકરાઓન ું માર ક્યારે ચાલ્ ું —

                    ખબર જ ના પડી



                    રદલ કહે છે હજ  જવાન છ ું ઉમ્ર કહે છે સાવ નાદાન છ ું બસ આજ ચક્કરમાં પગ ક્યાર ઘસાઈ
                                                                                                      ે
                    ગયા — ખબર ના પડી




                                                                               ે
                    વાળ જતા રહ્યા ગાલ લબડી પડ્યા ચશ્મા આવી ગયા, ક્યાર સ રત બદલાઈ ગઈ — ખબર
                    જ ના પડી




                                                        ું
                                                                           ે
                    કાલ સ ધી ક ટબ જોડે હતા, ક્યાર ક ટબ વવખરાયો ક્યાર નજીકના દૂર થયા — ખબર જ ના
                                 ું
                                                    ે
                    પડી

                    ભાઈ બહેન સગા સુંબુંધી ટાણે ત્યોહારો ભેગા મળે ક્યાર ખ િ થઈ ઉદાસ જજદગી — ખબર
                                                                           ે
                    જ ના પડી



                    જજદગી  ને જી ભરી જીવી લો પછી ના કહેતા કે — ખબર ના પડી



                                                               126
   125   126   127   128   129   130   131   132   133   134   135